World’s Expensive City: વિશ્વનું સૌથી મોંઘું અને સસ્તું શહેર કયું છે? જાણ્યા પછી તમારી આંખો પહોળી થઈ જશે
અત્યારે સમગ્ર વિશ્વ એક ગામમાં ફેરવાઈ ગયું છે. દુનિયાના એક ખૂણામાં જન્મેલી અને ઉછરેલી વ્યક્તિ રોજગાર માટે બીજા દેશમાં જાય છે. શું તમે જાણો છો કે આંતરરાષ્ટ્રીય કામદારો માટે વિશ્વનું કયું શહેર સૌથી મોંઘું અને સસ્તું છે? જો તમે નથી જાણતા તો અમે તમને જણાવી રહ્યા છીએ. આ વિશેની માહિતી માટે, મર્સરે તાજેતરમાં તેનો ખર્ચ-ઓફ-લિવિંગ … Read more